આંખોમાં અનેક અરમાન સંઘરી રાખ્યા છે ,
જિંદગી એ ઘણા જખમ આપ્યા એના ,
નિશાન સંઘરી રાખ્યા છે..!
ભવિષ્યમાં ઘણું કામ કરવાનું છે પ્રિયે,
કાગળ માં વર્તમાન સંઘરી રાખ્યા છે ...!
અંજાન નગરીમાં ખોવાઈ ગયા આપણે,
ફોરમ ગલી એ, ગલી એ,
પહેચાન સંઘરી રાખ્યા છે...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now