ચેતન ત્રિપાઠી ના કાવ્ય ની છેલ્લી પંક્તિ માં બે ત્રણ શબ્દો નો ફેરફાર કરી નવી પંક્તિઓ ચુટકી માં લખી છે. ચાપલુસી કરતા ગાંડુ લોકો જોઈને મને વોમિટ થઇ જાય છે .
'' જેના ઘર માં ચુલ્હા ની ચિંતા નથી
એ આજે બાક્સ લઈને ફરે છે
આ આખી આગ માં એના ઘર માં
ક્યાં લપેટ માં આવવાના છે ?
ચૂંટણી જીતવાનો એનો કારસો આજ છે ''