પ્રેમનું બીજું નામ છે કવિતાને ગઝલ ,
જે મળે,
ચોટ ખાધા પછી સોગાદ માં..!
ને ,મળી આવે પછી શબ્દો આપોઆપ,
ગુજરી જાય જીવન ,
કાગળ, કલમ ને યાદ માં..!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now