THINK OUT OF BOX .. કંઈક નવું કરવું છે .
થોડો થરથરાટ હોય પણ હિંમત થી આગળ વધવું એનું નામ જીવન…
પંચમહાભૂત મા વિલીન થવું એ ખરેખર મૃત્યુ નથી …
હારવાની બીકે જીવવાનું જ છોડી દેવું એ ખરું મૃત્યુ છે..
ખડખડાટ પોતાની જ કોઈ ભુલ ઉપર હસી શકાય એને જીવન જીવ્યું કહેવાય..😊