બહુ કાળજીથી
અત્યંત સુંદર અક્ષરે
ચીપી ચીપીને લખેલાં
કોઈ ખોટા સરનામાની જેમ
હું કદીક
તારા ઘરે આવી ચડું ત્યારે...
બસ,
તું મને સ્વીકારી લેજે...

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू : 111811357

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now