બસ તારા જ વિચાર ...!
તારી સાથે વાત થવાની હોય ત્યારે શું વાત કરીશ એ વિચાર ,
અને તારી સાથે વાત થઇ ગયા પછી જે વાત થઇ એના વિચાર,
બસ તારા જ વિચાર...!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111811343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now