હસતું રમતું'તુ પંખી એક માસૂમ ,
પાંખો આવતા ઉડી નીકળ્યું...!
ખટક્યું,

સમાજ ને એનું વિહરવું..!
પાંજરા માં ,
ફોરમ પૂરી દીધું....!🙄

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111811278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now