મને દુઃખમાં જોવે છે ને દોડી આવે છે...
બધા બંધન તોડી આવે છે...
ખબર નથી આ કઈ બલા નું નામ છે પ્રેમ...
કોઈક તો સાત સમંદર ખેડી આવે છે...


🌟 શુભ રાત્રિ દોસ્તો...

Gujarati Good Night by Ash : 111811193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now