Gujarati Quote in Poem by Parmar Bhavesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૂછીને પણ ક્યાં

પહોંચી શકાય છે

તારા લગી.

મૃગજળનો દોરવાયો

પહોંચ્યો તારા લગી.

પહોંચીને ક્યાં

તરસ છુપાવી શક્યો

આવતા તારા લગી.

વિચાર બની બેઠો

તારાં મનના માળામાં

છતાં ક્યાં પકડ્યો

એ વિચારને જે દરેક

પહોંચે મારા લગી.

-Parmar Bhavesh સ્નેહ

Gujarati Poem by Parmar Bhavesh : 111811186
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now