""" કોઈ દિવસ કોઈ ની લાગણીઓ સાથે
રમશો નહિ .....કારણ કે કદાચ ત્યારે
તમે એ રમતમાં જીતી જશો .....પણ
એ વ્યક્તિને કાયમ માટે તમારા
જીવનમાંથી ખોઈ બેસશો ..."""

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

Gujarati Shayri by Ash : 111811145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now