જો લોકો જરૂર હોય
ફક્ત ત્યારે જ તમને યાદ કરે છે તો
ખરાબ ન અનુભવો પણ ગર્વ અનુભવો
કારણ કે મીણબત્તી યાદ આવે ત્યારે જ,
જ્યારે અંધારું થાય ત્યારે!!

Gujarati Quotes by Ash : 111811078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now