Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું મારી કલગીને મેળવવાં માટે મારાં જીવનના છેલ્લા શ્વાસ સુધી કોશિશ કરતો રહીશ,
હું મારી કલગીને કિસ્મતના ભરોંસે નથી છોડવા માંગતો.....

હું મારી કલગીની રાહ જોવાનું જીવનમાં કયારે પણ નહીં છોડીશ,
હું મારી કલગીને આવવાની આશ નથી તોડવા ઈચ્છતો.....

હું મારી કલગીની ખુશી માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહીશ,
હું મારી કલગીની આંખમાં એક આંસુ પણ નથી જોવા માંગતો...

હું મારી કલગીને હંમેશાં આમ જ પ્રેમ કરતો રહીશ,
મારા જીવનમાં કલગીની જગ્યા કોઈને નથી આપવા માંગતો...

હું મારી કલગીને પ્રેમથી મનાવતો રહીશ,
હું મારી કલગીની કોઈ પણ વાત કે યાદ નથી ભૂલવા માંગતો...

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111810932
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now