નસોમાં હવે લોહીના જગ્યા તે અને તારી યાદોએ લઇ લીધી છે.. નદીના વહેણની જેમ અવિરત વહ્યા કરે છે મારામાં..કદાચ તું મારામાં સમાઇ ગયો કે પછી હું તારામાં ખોવાઇ ગઈ છું.!! કંઇ સમજાતું નથી..

Gujarati Shayri by Ash : 111810916

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now