ચાલો ને,
રાગ, દ્વેષ, નારાજી
ભૂલીએ.
છળ કપટ ને કાવાદાવાને
તજીએ.
અહંકારને ઓસરાવીએ.
વ્યભિચારને વિસરીએ.
ને બસ...
આનંદને અપનાવીએ.
માત્રને માત્ર પ્રેમને જ
પોતાનો મિત્ર,
પોતાનો બોસ
બનાવીએ!
'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111810911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now