પ્રિયે મારું કબૂલ છે કેવું માનજે,
જો,
આ નજરોની પાંપણ ઢળે...!
દૂર હોવા છતાં,
નજીકનો થાય ભાસ ..,
જો ,
ફોરમ હૈયામાં યાદો મારી ખળભળે..! 💜

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111810866

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now