ચારિત્ર્યની દીવાલોનું પાકું હો ચણતર છતાં ,
શોધે, દુનિયા કે ,
તી રા ડો ક્યાં છે...?
નાના છોડે મહેકી,
મહાન બને જે ફૂલો..
ટોચ ને અડકતી એની મિનારો ક્યાં છે...?!!

-Mrs Farida Desar

Gujarati Motivational by Mrs Farida Desar : 111810864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now