પ્રેમ બહુ વિચિત્ર વસ્તુ છે.તમારી આસપાસ તમે હાથ લંબાવી ને અડી શકો એટલો દૂર હોય ત્યારે એની ઓળખાણ જ ના પડે! તમારા શ્વાસ માં , તમારા લોહીમાં હોય ત્યારે એની ખબર પણ ના પડે અને જ્યારે તમારાથી દૂર થઈ જાય ત્યારે અચાનક તમને એની કિંમત સમજાય..

Gujarati Microfiction by naina : 111810310
Ash 4 year ago

Sav sachi vat che 👌💯👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now