Gujarati Quote in Poem by Kamejaliya Dipak

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(શિખરિણી)
હજો મારી મા ને પ્રથમ નમસ્કાર પવિત્ર આ
જેણે માટી માની રતન, દુઃખ લીધા સહી બધા.
શત્રુઓનો સંહાર કરી રણસંગ્રામ સમાપ્તિ-
પહેલા જે વીરો રણ પર સુતા, હું નમું તેને.
ઈન્સાનો ચાલ્યા નાવ લઇ દરિયો પાર કરવા
નિરાકાર પામ્યા, સ્વયં મન વડે કરું નમન.
એ વીરોને પ્રણામ કરું, જે ગ્યા ફાંસી પર જુલી
દિનો વિત્યા થોડા, જગત ગયું છે આજ એ ભૂલી.
સર્જી બ્રહ્માંડને સફળ કરવાં નેક વિચાર,
વિધિના લેખોને પવિત્ર કરવા એ જ વંદન.

Gujarati Poem by Kamejaliya Dipak : 111810132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now