ક્યારેક ને ક્યારેક તારી વાત અધૂરી રહી ગઈ,
તો ક્યારેક તારી સાથેની મુલાકાત અધૂરી રહી ગઈ,

ક્યારેક મારી આશ અધૂરી રહી ગઈ,
તો ક્યારેક તારી રાહ અધૂરી રહી ગઈ

-Dave Yogita

Gujarati Whatsapp-Status by Dave Yogita : 111810111
Ash 4 year ago

સમય સમય વાત છે દોસ્ત 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now