એ વાર્તા મને એ વાડી ને કેવી,
એ સૂકી ધરતી મારી હવે રોવે.
હે ઝાડ પાન ના પાન ખરી ગયા,
એ જોને જંગલો મારા વિરાન થયા.
એ બે રોટલી ભલે ઓછી ખાજો,
તમે જાળવા આવજો ચાર-પાંચ રે.
લીલી ધરતી જોઈને આંખો ઠરશે,
કહે નર એક વૃક્ષમા સો જીવ પરશે.

નારાણજી જાડેજા
નર

Gujarati Poem by Naranji Jadeja : 111810104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now