નગાધિરાજ બાપે પણ... કેવી
આપી છે વિદાય નદીને...?
કે બિચારી જિંદગી ભર...
પિયર પાછી ફરી નથી...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111809988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now