આપણે મળેલા મનુષ્ય જીવન નો અર્થ શો?
જીવન ને અર્થ આપણે જાતે આપવાનો હોય છે. માનવ જે ઇચ્છે તેમ કરી શકે તેવી સ્વાતંત્ર પૂરેપૂરી તેની પાસે છે જ.!
"જેવો તે પોતાને બનાવે કે પોતાને ઘડે,સારો કે ખરાબ!"

-Shanti Bamaniya

Gujarati Blog by Shanti Khant : 111809920
Ash 4 year ago

Khub saras 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now