Gujarati Quote in Shayri by Purvi Hingu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને ચાહું છું એટલે ઓગળી રહી છું... સતત બરફની જેમ...

પણ ચાહવાના અર્થ ને પામી શકી નથી...

તને ચાહવું એટલે ધોધમાર વરસાદમા ...કોરાકટ રહેવાની ઘટના હશે....

તને ચાહવું એટલે વૃક્ષ થયને .. ફળિયા વગર રહેવાની ઘટના હશે...

તને ચાહવું એટલે ભર વસંતે .... પાનખર નો અભિશાપ હશે...

શું હું તને પૂછી શકું કે.. તને ચાહવું એ શું હોઇ શકે??

Gujarati Shayri by Purvi Hingu : 111809863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now