પત્ની:- તમે ઉઠી ગયા તો હુ ચા બનાવું 😊. પતી:- તને કેટલીવાર કીધું ઉઠી ગયા નહી જાગી ગયા એમ બોલ હું શેરબજારમાં કામ કરું છુ 😂😂🤣🤣😡😡

Gujarati Funny by Ash : 111809532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now