*સંબંધ માં ક્યારેય ખોટું ના બોલશો,*
*જે હોય એ સામે જ કહેવું,*
*કારણ કે*
*કહેલું ઓછું દુઃખ આપે છે.*
*પણ*
*છુપાવેલું વધુ દુઃખ આપે છે........*
🏝️🌹 *🌷❤️🌷*🌹🏝️

-Deepak Vyas

Gujarati Motivational by Deepak Vyas : 111809513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now