જેના સહારે જીવન શરૂ કર્યું હોય તે,વ્યક્તિ જ્યારે અધવચ્ચે છોડી જાય ત્યારે જે દિલમાં દર્દ મળે છે, તેની કોઈ દવા નથી.
જે વ્યક્તિ સાથે મન લગાવો તેની માહિતી દિલથી પુરે પુરી મૂકીને આગળ વધવું જેથી પસ્તાવો ક્યારે ન પડે.

-Bhanuben Prajapati

Gujarati Poem by Bhanuben Prajapati : 111809344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now