નસીબ યોગે જે મળ્યા છે,

સપના એ સાકાર કરીશું....

વાંકી ચૂંકી જીવનની રાહ ને ,
જીવવાનો આકાર કરીશું...

પહેલા અમને તો સમજો,

પછી આપના એ સત્કાર કરીશું ....

એકલા હોવા છતાં, આટલું તો કર્યું
ફોરમ સાથ આપો તો પડકાર કરીશું....!

-Mrs Farida Desar

Gujarati Romance by Mrs Farida Desar : 111809278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now