Gujarati Quote in Poem by Mrs Farida Desar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ તો કંઈ વિષય બને નહીં, શબ્દ ગોઠવાય તો ગઝલ બને !
હું જ્યોતિ બનું ,
તું બની જા આરતી..!
મિલન પ્રિયે કેવું સરસ બને એમ તો કંઈ વિષય બને નહીં ,
શબ્દ ગોઠવાય તો ગઝલ બને ..!
વર્ષાની હેલી હું બનું, તું બની જા વરસાદ,
પછી જો મોસમ પ્રેમની કેવી અસલ બને..!
એમ તો કંઈ વિષય બને નહીં,
શબ્દ ગોઠવાય તો ગઝલ બને ..!
તું બની જા ફુલ હું બનું ફોરમ, પછી જો બહાર બાગની કેવી
સરસ બને...!
એમ તો કહી વિષય બને નહીં ,
શબ્દ ગોઠવાય તો ગઝલ બને...!

-Mrs Farida Desar

Gujarati Poem by Mrs Farida Desar : 111809106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now