એક સુંદર સપનું સીમિત બસ તારા અસ્તિત્વ સુધી....
એક નિર્દોષ હાસ્ય મલકાય બસ તારા નયન થકી...
એક ગમતી જ દુનિયા જીવાય બસ તારા અહેસાસ લગી....
એક ક્ષણમાં સદીઓ મહેકાય બસ તારા આલિંગન મહી......

-Tru...

Gujarati Romance by Tru... : 111808931
shekhar kharadi Idriya 4 year ago

अति सुन्दर भाव...

Hetal 4 year ago

👏👏👏👏💫💫💫

Ash 4 year ago

અતિ સુંદર રચના કરી તમે તો 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now