જમાનો હોય કાળો નાગ તો હું પણ "મદારી" છું
પછાડું ઉડતા પંખી ને એઅવો હું" શિકારી" છું
ખરે - ખર બાદશાહ બેતાજ છું આખી "આલમ" નો
આપની મીઠી નજર કાજે" ભિખારી" છું

Gujarati Poem by Ash : 111808818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now