રૂપ સૌંદર્ય દેહનો શણગાર ખોટો,
નશ્વર કાયાનો મોહ છે આ ખોટો.
લાગણી પ્રેમ ને સદ્દભાવ સાચો શૃંગાર!
ન આવવા દે જીવનમાં એનો જરા પણ ત્રોટો.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111807841
Ash 4 year ago

તોય માણસ સમજ તો નથી એનું સુ 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now