અગર તમારૂ ખાવા પીવામાં કોઈ નાટક નથી,

પહેરવા ઓઢવાની બહુ પડી નથી,

જે મળે એમાં ચલાવી લ્યો છો,

કોઈ સંભળાવી દે તોય સહન કરી લ્યો છો,

મોઢું લાલ રાખી ને હસતાં શીખી ગયા છો તો...



તમને પરણે અંદાજે 25 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા હશે...!!!

🤪🤓😎🤪

Gujarati Funny by Ash : 111807723
Ash 4 year ago

Tame pan 🤔🤔🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now