જીવન તજ ના ટુકડા જેવું છે,
મોઢામાં તજ ટુકડો મુક્યો હોય,
અને જો એને એમજ મુકી દઈએ તો
ફિક્કો લાગે છે. અને જો વધારે ચાવી લઈએ તો કડવો લાગે છે. એને જો ધીરે ધીરે ચાવ્યા કરીયે તો સાકર જેવો મિઠો લાગે છે.
સુપ્રભાત
નર

Gujarati Motivational by Naranji Jadeja : 111807581

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now