દાદાના જે ખોળામાં રમ્યો તે પુત્ર આજે દાદાને ભૂલી ગયો.

દાદા બોલ્યા; બે કડવા વેણ, દીકરો રીસાઈ ગયો.

નાના થી મોટા કર્યા ત્યારે દર્દ સહન કરેલ દાદાને વિસરી ગયો.

દાદાનો દીકરો આજે દાદાને ભૂલી નવી દુનિયા વસાવી રહ્યો.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111807305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now