પોસ્ટ...
જય ભારત સાથ જણાવાનું કે
:
:
કાલે એક લીલી કેરી લાવ્યો હતો
આજે એ કેસરી થઇ ગઈ
પરિવર્તન એ પ્રકૃતિ નો નિયમ છે
જેટલી લીલી છે
એ બધીજ કેસરી થવાની
એ સત્ય છે.
:
:
:
:
:
*અને હા, જે લીલી કેસરી નથી થતી એની અમે ચટણી અને છુંદો બનાવી નાખીએ છીએ.
વંદે માતરમ્...
😂😂😂😂😂😂😂