દિલની આગમાં હાથને શેકો નહીં,
દઝાડશે નખશિખ તેનો લેખો નહીં.
એક નારાજ દિલને તુરંત મનાવજો,
એ સ્નેહ મન ડાયરીએથી છેકો નહીં.

'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111807022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now