ખબર ના હતી કે જીંદગી ને રંગત મળી જશે..

તમારા સ્નેહ નીસુવાળી સંગત મળી જશે..

દિલ ખોલી ને વાતો કરી શકુ હુ પ્રેમ થી..

ખબર ના હતી કે એવુ કોઈ અંગત મળી જશે..."

💐શુભ રાત્રી💐

-Ash

Gujarati Good Night by Ash : 111806858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now