દિવસ મારો ત્યારે થાય
જ્યારે તારી સાથે મારે વાત થાય

સવાર તો મારી ત્યારે થાય
જ્યારે તારી સાથે મુલાકાત થાય

સફર ભલે હોય નાની થાય
શમણું દુનિયા સાથે ફરવાનું

કપ ભલે એક હોય ચાનો
કટિંગ અડધી તારી સાથે થાય

-ક્રિષ્વી ✍🏽

Gujarati Poem by Krishvi : 111806570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now