તાન્કા

હું ટાળું છું એ
અતીતમાં ઝાંકવું.
શે બગાડવું ?
અતીતના અંધારે
વર્તમાન સુખદ ?

*હાઈકુ*
અતીત યાદો ,
ઘેરે વર્તમાનને!
કાળી છાયા છે!

કદી સુખદ
હોય અતીત વાતો,
મમળાવી લે!

' ઊર્મિ '

Gujarati Hiku by Manjula Gajkandh : 111806556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now