Gujarati Quote in Romance by હર્ષા દલવાડી તનુ

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી લાગણીઓનો આજ સરવાળો કરી દે
કંઈક નવું ઉમેરી એમાં જવાબ બરાબર કરી દે.


ખુલતી ચોપડીઓને પાને મનભરીને ,પ્રેમ
હાથમાં મહેંદીનો રંગ તારા નામથી ભરી દે.

©
હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Romance by હર્ષા દલવાડી તનુ : 111806445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now