લાગણી કદી વશમાં હોતી નથી, કિન્તુ લાગણીના વશમાં મન હોય છે. ચમનની ગુલામ ખુશ્બો હોતી નથી, ખુશ્બોનો આશિક આ ચમન હોય છે.
'ઊર્મિ'

-Manjula Gajkand

Gujarati Poem by Manjula Gajkandh : 111806414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now