>>રસ્તાનો મુસાફર
માળી એ બગીચામાં સુ સજાવટ કરી છે.
ફૂલો એ પણ એકબીજા ઉપર ફાવટ કરી છે.
માણસ આમજ નથી બદલ્યો એ થોડું સમજો,
વૈયક્તિ ઓ એ સંબંધમાં મિલાવટ કરી છે.
વિશ્વાસ , લાગણી , ચિંતા ને પ્રેમ પીરસ્યો છે,
તારા આવા માટે તો કેટ કેટલી તૈયારીઓ કરી છે.
સામે બેસે એ તો બસ એની આંખો ને જોયા કરું,
ને પછી વિચારું કે ઘડવા વાડા એ સુ ઘડામણ કરી છે.
એમ તો આવતા નથી મળવા એ સામેથી ક્યારેય,
લાગે છે ઉપર ક્યાંક કોઈએ ભલામણ કરી છે.
©Pandya_vp_official.