..જેમની પાસે "પોતાના" છે..
એ એમની સાથે ઝગડે છે..,
જેમની પાસે કોઈ નથી એ "પોતાના"
માટે તરસે છે..,
કાલે ના "અમે" હશું ના "ફરિયાદો" હશે,
બસ ખાલી યાદો નું "એકાંત" હશે,
જે પળો છે..... ચાલો "હસીને જીવવી" લઈએ
ખબર નહીં કાલે જિંદગી નો શું "ફેસલો" હશે.!
GOOD NIGHT