સવાર પડે અને ચિંતા શરૂ થાય કે ,આજે દિવસ કેવો રહેશે?

સુખ ,સગવડ છે છતાં થાય ચિંતા દુઃખની કે, દિવસ કેવો રહેશે?


સંબંધો સાથે હળીમળી ગયા પણ કોણ આપણું એ વિચારમાં દિવસ કેવો રહેશે?

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111806197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now