સંબંધોમાં સચાઈ હોય એ સ્થાયી રહે છે
લાગણીસભર ગાણું હંમેશા ગાઈ રહે છે.
એવું અનોખાપણું માત્ર મિત્રતામાં જ મળે,
નિ:સ્વાર્થ નિર્મળતા, સ્નેહ સચવાઈ રહે છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111806156
Ash 5 year ago

Tamaro anubhav Saro lage che dosti ma 🤔🤔🤔

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now