એ પ્રેમ જ અણમોલ છે જે
મન થી થાય છે આત્મા સુધી
સમાય છે અને મુખ પર ફેલાય છે.
મિલન ની તો વાત જ નથી ફકત
સ્મરણો માં ને સ્મૃતિ માં જ મને
અનુભવાય છે.

Gujarati Quotes by Ash : 111805783

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now