Gujarati Quote in Poem by vansh Prajapati ......vishesh ️

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંગાથ......😇


🌸એક એવો સંગાથ જેમાં જીવન જીવી જવાય....


🌸 એક એવો સંગાથ જેમાં બધા દુખને ભૂલી જવાય...


🌸એક એવો સંગાથ જેમાં હું મારી તૃપ્તિને પૂર્ણ કરું....


🌸એક એવો સંગાથ જેમાં હરેક ઈચ્છાઓ સંપૂર્ણ કરું.....


🌸એક એવો સંગાથ જેમાં હું સત્યની વાસ્તવિકતાને જોવું,


🌸 એક એવો સંગાથ જે ખુદ અધૂરો રહી અમારા સાથ ને પૂરો કરે.....



🌸એક એવો સંગાથ જેનાં રંગોમાં મારે રંગાઈ જાવું............,


🌸એક એવો સંગાથ જેની સાથે પતંગિયું બની દિલ વહેવા લાગે...

🌸 એક એવો સંગાથ આંખોથી બધું કહી નાખે...

🌸એક એવો સંગાથ જેનાં મોનમા પણ મધુરતા મહેકે...


🌸એક એવો સંગાથ જેમાં હું ખુદ ને એનામાં પૂર્ણ કરું......🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


Vansh prajapti ( vishu,vishesh )💗💚💙

Gujarati Poem by vansh Prajapati ......vishesh ️ : 111805718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now