આ કલરવ કરતા જરણા
આ ચો તરફ ફરતા વાદળ
આ નાના મોટા પહાડો
ને એની વચ્ચે પસાર થતી નદીઓ
આ બધા માં મગ્ન થઇ એ જ વિચારું
ક્યારે મળિયો સમય તને પ્રભુ
આ બધું રચવાનો
જય યમુનાજી 🙏

મહાદેવ 🙏🙏

-Kaustubhi V Joshi KVJ

Gujarati Whatsapp-Status by Kaustubhi V Joshi KVJ : 111805323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now