વ્યાપ મારો અનેરો છે.
ઘાવ આપું એ ઘેરો છે.
નિશ્ચિત દૂરી બનાવી રાખવી,
સાથ મારો ક્ષણભંગુર છે.

-Nency R. Solanki

Gujarati Shayri by Nency R. Solanki : 111805145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now