તારી હસ્તી કંઈક સવિશેષ થઈ. મુજ અસ્તિત્વની હકીકત નામશેષ થઈ.
તને પામવાની મહેચ્છા બળવત્તર હતી,
'ઊર્મિ' અન્ય આશાઓ પછી અવશેષ થઈ.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Gujarati Poem by Manjula Gajkandh : 111804996

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now